Home »Gadgets »Latest» Tech News: Last Week Launched Low Budget 4G Phone To Xiaomi Flash Sale

Round Up: 75 સેકન્ડ્સમાં વેચાયા Xiaomi 4A હેન્ડસેટ, બે સસ્તાં 4G ફોન લૉન્ચ

divyabhaskar.com | Apr 21, 2017, 11:50 AM IST

ગેજેટ ડેસ્કઃટેક માર્કેટમાં બે મહત્વની ઘટનાઓ બની સસ્તો 4G ફોન લૉન્ચ થયાની સાથે સાથે શ્યાઓમીના સૌથી સસ્તાં 4G સ્માર્ટફોન Xiaomi Redmi 4Aની ચોથી ફ્લેશ સેલ પણ યોજઇ હતી. આ સેલમાં 75 સેકન્ડમાં ફોનના 2.5 લાખ હેન્ડસેટ સેલ થઇ ગયા, તાજેતરમાં લૉન્ચ થયેલા ફોનમાં Elite Star, Panasonic Eluga Ray X, Eluga Ray Max, Color M4 ખાસ છે. આ બધા બજેટ સેગમેન્ટના ફોન છે.  
 
4999 રૂપિયામાં લૉન્ચ થયો 4G VoLTE ફોન... 
જોપો મોબાઇલે લખનઉમાં એક ઇવેન્ટમાં Color M4 ફોન લૉન્ચ કર્યો છે. આન કિંમત 4999 રૂપિયા છે. આ ફોન પીચ, મેટ, વ્હાઇટ કેરેબિયન બ્લૂ, ઇન્ડિગો અને ચારકોલ બ્લેક કલરમાં અવેલેબલ થશે. આ ફોન 25 એપ્રિલથી બધા રિટેલ શૉરૂમમાં ઉપલબ્ધ થશે. 
 
ફિચર્સ 
ડિસ્પ્લે- 4-inch WVGA
પ્રૉસેસર- 64-bit quad-core MediaTek MT6737M
રેમ- 1GB
ઇન્ટરનલ મેમરી- 16GB 
કેમેરા- 5MP/2MP
બેટરી- 1450mAh 
ઓપરેટિંગ સિસ્ટમ- એન્ડ્રોઇડ માર્શમેલો 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય ફોન્સ વિશે... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tech news: Last week launched Low Budget 4G Phone to Xiaomi Flash Sale
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended