Home »Gadgets »Apps» WhatsApp Confirms To New Text Status Feature Makes A Return

હવે WhatsAppમાં આવશે આ નવું Text Status, આ રીતે કરી શકાશે USE

divyabhaskar.com | Mar 17, 2017, 14:43 PM IST

ગેજેટ ડેસ્કઃવૉટ્સએપના બીટા વર્ઝન પછી હવે Text status ફિચર એન્ડ્રોઇડ યૂઝર્સ માટે ફરીથી આવી રહ્યું છે અને આગામી અઠવાડિયા સુધીમાં યૂઝર્સ તેનો યૂઝ પણ કરી શકશે, આ વાતનો ખુલાસો WhatsAppએ કર્યો છે. આ સ્ટેટસ ફિચર About and Phone numberમાં દેખાશે. iPhone યૂઝર્સ માટે આ ફિચર બે-ત્રણ દિવસમાં જ અવેલેબલ થઇ જશે.
 
* આવુ છે નવું Text status ફિચર...
નવું Text status ફિચર જુના જેવુ જ છે, પ્રૉફાઇલ પિક્ચરની નીચે About and Phone numberમાં આ ફિચર મળશે. આમાં Text status નાંખી શકશો. જોકે, આમાં તમને જુના બધાજ સ્ટેટસ પણ મળી જશે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ કેવું દેખાય છે આ નવું સ્ટેટસ ફિચર...
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WhatsApp Confirms to new Text Status Feature Makes A Return
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended