Home »Gadgets »Latest» Jio Dhan Dhana Dhan Effect And Airtel, Vodafone, Idea Data Offer

ધન ધના ધન vs Others: જાણો ઓછી કિંમતે ક્યાં મળે છે સૌથી વધારે ડેટા

divyabhaskar.com | Apr 18, 2017, 14:50 PM IST

ગેજેટ ડેસ્કઃસમર સરપ્રાઇઝ બાદ જિઓએ જ્યારથી ધન ધના ધન ઓફર લૉન્ચ કરી છે, ત્યારથી અન્ય ટેલિકૉમ કંપનીઓ વચ્ચે ડેટા વૉર શરૂ થઇ ગયું છે. આ કંપનીઓ જિઓને ટક્કર આપવા નવા નવા પ્લાન લૉન્ચ કરી રહી છે. અહીં અમે જિઓથી લઇ એરટેલ, આઇડિયા, વૉડાફોન સુધીના એવા ડેટા પ્લાન વિશે બતાવવા જઇ રહ્યાં છીએ, જે કંપનીઓએ જિઓની ધન ધના ધના ઓફરને ટક્કર આપવા લૉન્ચ કર્યા છે. આમાંથી તમે તમારા માટે બેસ્ટ પ્લાન સિલેક્ટ કરી શકો છો.
 
* લૉન્ચિંગથી ચાલી રહી છે ફ્રી ઓફર... 
- 5 સપ્ટેમ્બર, 2016એ રિલાયન્સ જિઓનું ઓફિશિયલ લૉન્ચિંગ થયું હતું.
- લૉન્ચિંગની સાથે કંપનીએ ફ્રી વેલકમ ઓફર શરૂ કરી હતી, જેમાં ફ્રી 4G ડેટાની સાથે કૉલિંગ અને રૉમિંગ પણ ફ્રી હતું. 
- વેલકમ ઓફર બાદ હેપ્પી ન્યૂ ઇયર પછી સમર સરપ્રાઇઝમાં બદલી દેવામાં આવી હતી. 
- છેલ્લે આને ધન ધના ધન ઓફરનું નામ આપી દેવામાં આવ્યું હતું. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો અન્ય ટેલિકૉમ કંપનીઓના પ્લાન વિશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio Dhan Dhana Dhan Effect and airtel, Vodafone, idea data offer
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended