Home »Gadgets »Reviews» Tips Of Loss And Benefits Of Reliance Jio, MNP Port Existing Number

Jioમાં પોર્ટ કરાવવા જઇ રહ્યાં છો તમારો પરમેનન્ટ નંબર, પહેલા વાંચો આ સ્ટૉરી

divyabhaskar.com | Mar 17, 2017, 00:05 AM IST

ગેજેટ ડેસ્કઃજિઓ પ્રાઇમ મેમ્બરશિપ પ્લાન આવ્યા પછી લોકોમાં જિઓ માટે એક્સટાઇમેન્ટ બહુ વધી ગયું છે, કેમકે આમાં 99 રૂપિયામાં આખા વર્ષ માટેની પ્રાઇમ મેમ્બરશિપ મળી રહી છે. જેમાં ફ્રી કૉલિંગની સાથે 1 વર્ષ સુધી ઘણાબધા બનિફિટ્સ મળશે. આ કારણે અન્ય ઓપરેટરના સિમ યૂઝ કરનારા યૂઝર્સ પણ પોતાનો નંબર જિઓમાં પોર્ટ કરાવી રહ્યાં છે. જો તમે પણ તમારો પરમેનન્ટ નંબર જિઓમાં પોર્ટ કરાવવાનું વિચાર્યું હોય તો પહેલા આ સ્ટૉરી જરૂર વાંચી લેવી જોઇએ. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું તમારે તમારો નંબર જિઓમાં પોર્ટ કરાવવા જોઇએ....
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tips of loss and benefits of Reliance Jio, MNP Port Existing Number
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended