Home »Gadgets »Latest» Sale Today, Xiaomi Redmi 4A To Go On Sale In India

આજે Redmi 4A કરશો તો Idea આપશે 4G ડેટા અને અનલિમિટેડ કૉલિંગ પણ

divyabhaskar.com | May 18, 2017, 14:46 PM IST

ગેજેટ ડેસ્કઃશ્યાઓમીનો Redmi 4A ખરીદવાનો આજે ફરીથી બેસ્ટ મોકો છે. બપોરેથી આ ફોનને યૂઝર અમેઝોન ઇન્ડિયા પરથી ખરીદી શકે છે. ફોનની ભારતમાં જબરદસ્ત ડિમાન્ડ છે સેલ આવવાની સાથે જ સ્ટૉક પણ ખતમ થઇ જાય છે. 5,999 રૂપિયામાં Redmi 4A એક બેસ્ટ ડિવાઇસ છે. સેલમાં આ ફોન ડાર્ક ગ્રે અને ગોલ્ડ કલરમાં મળશે. 
 
> એવા લોકો જે આજે ફોન બુક નથી કરી શકતા તેઓને 19 મે એટલે કે શુક્રવારે ફરીથી બુક કરવાનો ચાન્સ મળશે. કાલે mi.com પર Redmi 4Aની સેલ થશે. તેનો પ્રી-ઓર્ડર કરી શકાશે. 
> અમેઝોન ઇન્ડિયા પરથી Redmi 4A ખરીદનારા ગ્રાહકોને આઇડિયા 343 રૂપિયામાં 28જીબી ડેટા અને અનલિમિટેડ કૉલની ઓફર આપી રહી છે. આ પેકની વેલિડિટી 28 દિવસ સુધી રહેશે. 
> 28 દિવસ બાદ ગ્રાહક 343 રૂપિયાનું રિચાર્જ કરાવ્યા પછી આ બધા લાભોને ફરીથી મેળવી શકશે. જ્યારે Redmi 4Aનું ઓરિજીનલ Mi કેસ પણ 399 રૂપિયાના બદલે 349 રૂપિયામાં મળશે. 
 
આજથી નોકિયા 3310નું વેચાણ શરૂ, જુઓ આગળની સ્લાઇડ્સમાં...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sale today, Xiaomi Redmi 4A To Go On Sale In India
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended