Home »Gadgets »Reviews» Easy Tricks To Make Homemade Wireless Charger At Just 50 Rs

આ સિમ્પલ ટ્રિકથી ઘરેજ બનાવો વાયરલેસ ચાર્જર, 50રૂ. પણ નહીં થાય ખર્ચ

divyabhaskar.com | Mar 17, 2017, 15:55 PM IST

ગેજેટ ડેસ્કઃએપલથી લઇ સેમસંગ જેવી બ્રાન્ડ પોતાના નવા ફોનમાં વાયરલેસ ચાર્જર આપવાની વાત કહી રહી છે. જોકે આ ફોન મોંઘા હશે. જો તમે તમારા ફોનને જ વાયરલેસ ચાર્જરથી ચાર્જ કરવા માગતા હોય તો અહીં એક સિમ્પલ ટ્રિક બતાવવામાં આવી છે, જેની મદદથી તમે ફોનને 50 ફૂટ દૂરથી પણ વાયર વિના ચાર્જ કરી શકો છો. આજકાલ આ ટ્રિક સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહી છે જેના આધારે અહીં તેની પ્રૉસેસ બતાવવામાં આવી છે. આ સિમ્પલથી તમે વાયરવાળા ચાર્જરને ઘરે જ વાયરલેસ ચાર્જરમાં કન્વર્ટ કરી શકો છો.
 
* કઇ-કઇ વસ્તુઓની પડશે જરૂર
- USB કેબલ (ચાર્જરનો હોય છે તે)
- ચાર્જરનું એડપ્ટર
- કૉપર વાયર
- મેગ્નેટ
- એલ્યૂમીનિયમની વરખ
- ટેપ રૉલ
- કાતર
- ગુંદર
 
નોટઃઆગળની સ્લાઇડ્સમાં જુઓ આખી પ્રૉસેસ, દરેક સ્લાઇડ્સમાં પ્રૉસેસના ફોટોઝ બતાવવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઇડ્સમાં ફોટોઝમાં જુઓ આખી પ્રૉસેસ...
 
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Easy Tricks to make homemade wireless charger at just 50 rs
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended