Home »Gadgets »Latest» Android O: Developer Preview Is Out, Know Improved Some Features

એન્ડ્રોઇડ 8માં હશે 7 એડવાન્સ ફિચર્સ, વીક બેટરી પણ આપશે લાંબો બેકઅપ

divyabhaskar.com | May 19, 2017, 11:12 AM IST

ગેજેટ ડેસ્કઃGoogle એ પોતાની I/O ઇવેન્ટમાં નવી એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમને લૉન્ચ કરી દીધી છે. નવી OS નું નામ એન્ડ્રોઇડ 8.0 O હશે, O નો અર્થ ઓરિયો હોઇ શકે છે, પણ ગૂગલ હજુ સુધી આના વિશે કોઇ માહિતી નથી આપી. જોકે આને અત્યારે બીટા વર્ઝનમાં લૉન્ચ કરવામાં આવી છે. Android 8.0 O ને ગ્લૉબલી ઓક્ટોબરની ઇવેન્ટમાં લૉન્ચ કરવામાં આવશે. એન્ડ્રોઇડનું નવું વર્ઝન વધારે હાઇટેક બનાવવામાં આવ્યું છે, આ એન્ડ્રોઇડ નૉગટ (N)ની સરખામણીમાં પાવરફૂલ અને યૂઝર ફ્રેન્ડલી હશે. 
 
- ગૂગલ Android O ઓપરેટિંગ સિસ્ટમને સૌથી પહેલા Google Pixel અને Pixel XL હેન્ડસેટમાં લૉન્ચ કરવામાં આવશે. 
- ત્યારપછી આને નેક્સસ ડિવાઇસ જેવા કે Nexus 6P, Nexus 5X, Nexus Player અને Pixel C માં અપડેટ કરવામાં આવશે. 
- પછીથી અન્ય બીજી કંપનીઓના સ્માર્ટફોનમાં અપડેટ કરી શકાશે. 
Android O નું નામ 
- ગૂગલ ઓપરેટિંગ સિસ્ટમ Android O નું નામ શું હશે, તેના પર હજુ સુધી સસ્પેન્સ છે. 
- પણ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને ટ્વીટર પર આવેલા કેટલાક ફોટોઝ અનુસાર, આનુ નામ 'OREO' હોઇ શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો શું હશે એન્ડ્રોઇડ O ના 7 ફિચર્સ... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Android O: Developer Preview Is Out, know Improved some Features
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended