Home »Gadgets »Latest» Data Offer Of BSNL, 2 GB Data A Day With Unlimited Calling At Rs 339

ભૂલી જાઓ Jio-Airtel, આ કંપની આપી રહી છે દરરોજ 2GB 4G ડેટા, ફ્રી કૉલિંગ

divyabhaskar.com | Mar 17, 2017, 11:03 AM IST

ગેજેટ ડેસ્કઃજિઓને ટક્કર આપવા ટેલિકૉમ કંપનીઓ એક પછી એક નવા પ્લાન લૉન્ચ કરી રહી છે, વળી કેટલીક કંપનીઓ પોતાના જુના પ્લાનને ચેન્જ પણ કરી રહી છે. એરટેલ બાદ હવે બીએસએનએલે પણ પોતાના કેટલાક પ્લાનને ચેન્જ કર્યા છે. 
 
* હવે દરરોજ આપી રહી છે 2GB ડેટા...
કંપનીના નવા 339 રૂપિયાના પ્લાનમાં 2GB ડેટા અને BSNL ટુ BSNL અનલિમિટેડ કૉલિંગ મળશે, સાથે અન્ય નેટવર્ક પર કૉલ કરવા માટે 25 મિનીટ ફ્રી મળશે, ત્યારપછી 25 પૈસા પર મિનીટ ચાર્જ લગાવવામાં આવશે. જોકે પહેલા આ પ્લાનમાં 28 દિવસ માટે 1GB ડેટા અને BSNL ટુ BSNL અનલિમિટેડ કૉલિંગ મળતું હતુ. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો બીજા કયા કયા પ્લાન થયા છે ચેન્જ... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Data offer of BSNL, 2 GB Data A Day With Unlimited Calling At Rs 339
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended