Home »Gadgets »Latest» Itel Offer On Mobile, Ties Up With Idea To Offer Free 1GB Data Per Month

idea, 6 મહિના સુધી આપશે Free ડેટા, પણ આ છે શરત

divyabhaskar.com | Mar 17, 2017, 11:48 AM IST

ગેજેટ ડેસ્કઃ ચીનની સ્માર્ટફોન મેકર કંપની આઇટેલ મોબાઇલે 15 માર્ચથી ભારતીય મોબાઇલ ઓપરેટર આઇડિયા સેલ્યૂલરની સાથે પાર્ટનરશિપ કરી છે. આમાં આઇટેલ સ્માર્ટફોનના સિલેક્ટેડ મૉડલો પર 6 મહિના સુધી 1 GB ડેટા દર મહિને ફ્રી આપવાની જાહેરાત કરાઇ છે. 
 
* આ સ્માર્ટફોન પર ખરીદવાથી મળશે ફ્રી ડેટા... 
આ ઓફર જે સ્માર્ટફોન્સ પર લાગુ હશે, તેમાં Wish સીરિઝના it1409, it1407, it1508, it1508+ અને Power Pro seriesનો it1516+ સામેલ છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો free ડેટા મેળવવાની શું છે પ્રૉસેસ... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Itel offer on Mobile, Ties Up With Idea To Offer Free 1GB Data Per Month
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended