Home »Gadgets »Apps» New Featutures Of WhatsApp, 8 Biggest Feature Things To Know

WhatsAppમાં આવ્યા છે આ 8 નવા ફિચર્સ, શું તમે કર્યા USE?

divyabhaskar.com | Apr 16, 2017, 10:17 AM IST

ગેજેટ ડેસ્કઃવૉટ્સએપ યૂઝર એક્સપીરિયન્સને ખાસ બનાવા માટે નવા-નવા ફિચર્સ લઇને આવી રહ્યું છે, અહીં અમે તમને WhatsAppના એવા ફિચર્સ વિશે બતાવીએ રહ્યાં છીએ જે છેલ્લા 6 મહિનામાં અપડેટ-લૉન્ચ થયા છે. આમાં સૌથી નવું ફિચર વૉટ્સએપનું status સ્ટૉરી ફિચર છે, આને કંપનીએ પોતાના આઠમાં જન્મદિવસ, 24 ફેબ્રુઆરીએ લૉન્ચ કર્યુ હતું. આ એક ફિચરની અંદર ઘણાબધા ફિચર્સ છુપાયેલા છે. અહીં WhatsAppના 8 બિગેસ્ટ ફિચર્સ છે.
 
* Text status ફિચર પણ લેવું પડ્યુ પાછું... 
WhatsAppએ જ્યારે નવું સ્ટેટસ ફિચર લૉન્ચ કર્યું ત્યારબાદ તેને તેના Text status ફિચરની દૂર કરી દીધું હતું. યૂઝર્સની ડિમાન્ડ પર Text statusને પાછું ખેંચવામાં આવ્યું હતું, હવે યૂઝર્સ બે રીતે સ્ટેટસ અપલૉડ કરી શકે છે. 
 
* આ ફિચર્સ પર ચાલી રહ્યું છે ટેસ્ટિંગ 
WhatsApp ટુંકસમયમાં જ અનસેન્ડ મેસેજનું ફિચર લઇને આવવાનું છે. રિપોર્ટ્સનું માનીએ તો આના પર ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેટલાક ફિચર્સ એવા છે જે એન્ડ્રોઇડના બીટા વર્ઝનમાં આવી ચૂક્યા છે, અને બહુ જલ્દી બધા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે અવેલેબલ થશે. જેમ કે એકસાથે ઘણાબધા કૉન્ટેક્ટ મોકલવાનું ફિચર બીટા વર્ઝનમાં આવી ચૂક્યું છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો તાજેતરમાં જ WhatsAppમાં આવેલા 8 ફિચર્સ વિશે... 
(Apps Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New Featutures of WhatsApp, 8 Biggest Feature Things To Know
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended