Home »Gadgets »Latest» Airtel Have New Plans, Rs 149 To Rs 1198 With Unlimited Calls And Data

Airtel એકસાથે લાવ્યું 11 નવા પ્લાન, અનલિમિટેડ કૉલિંગ અને ડેટા પણ ફ્રી

divyabhaskar,com | Apr 15, 2017, 14:31 PM IST

ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓને ટક્કર આપવા હવે એરટેલે બરાબરની કમર કસી છે, જિઓની ધન ધના ધન ઓફરને ટક્કર આપવા માટે એરટેલે નવા પ્લાન લૉન્ચ કર્યા છે. વેબસાઇટ telecomtalk અનુસાર, આ પ્લાન 28 દિવસ અને 70 દિવસ બે અલગ અલગ વેલિડિટીમાં લૉન્ચ કરવામાં આવ્યા છે. 70 દિવસની વેલિડિટીના 6 પ્લાન છે. આ બધા પ્લાન માત્ર 4G હેન્ડસેટ અને 4G સિમ પર વેલિડ છે. telecomtalk એ એક ફોટો શેર કર્યો છે, જેમાં આ બધા પ્લાનની ડિટેલ આપવામાં આવી છે. 70 દિવસની વેલિડિટી વાળા પ્લાન 244 રૂપિયાથી શરૂ થઇ 1198 રૂપિયા સુધીના છે.
 
આગળની સ્લાઇડ્સમાં જાણો દરેક પ્લાનની ડિટેલ... 
 
સોર્સ: telecomtalk
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Airtel have New Plans, Rs 149 To Rs 1198 With Unlimited Calls And Data
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended