Home »Gadgets »Reviews» Best And Cool Earphones In India Under Rs 1000

ખરીદો, મ્યૂઝિક માટેના આ ટૉપ 9 ઇયરફોન, ફોન-પીસીમાં આપે છે બેસ્ટ આઉટપુટ

divyabhaskar.com | Apr 17, 2017, 15:31 PM IST

ગેજેટ ડેસ્કઃ આજકાલ યૂઝર્સ મનોરંજનનો આનંદ સ્માર્ટફોન પર જ ઉઠાવે છે. સોન્ગ કે મૂવીની વાત કરીએ તો મોટાભાગના યૂઝર્સ પોતાના ફોનનો જ યૂઝ કરે છે. આ માટે યૂઝર્સને જરૂર હોય છે ક્વૉલિટી અને બજેટ પ્રાઇસવાળા ઇયરફોનની. જો તમે ઇયરફોન ખરીદવાનું વિચારી રહ્યા હોય તો અહીં તમને બેસ્ટ 9 ઇયરફોનનુ લિસ્ટ બતાવવામાં આવ્યું છે, જે ઇ-કોમર્સ વેબસાઇટ્સ પર 1 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં અવેલેબલ થઇ શકે છે.  
 
* સ્માર્ટફોન માટે બેસ્ટ ઇયરફોન્સ
 
* Sony MDR-AS200
કિંમતઃ 759 રૂપિયા
આ ઇયરફોન ઇયરફ્રેમ સાથે અવેલેબલ છે. આની કિંમત બજેટમા હોવાથી કોઇપણ યૂઝર્સ આસાનીથી ખરીદી શકે છે. આના ફિચર્સની વાત કરીએ તો આમાં આ એક સ્પૉર્ટ્સ ઇયરફોન છે. જેમાં 13.5mm નીડિમીયમ ડ્રાઇવર્સ આવે છે. આની ફ્રિકવન્સી
16 ohmsની છે, જે 17Hz-22,000Hz રેન્જ સાથે આઉટપુટ આપે છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય ઇયરફોન્સ વિશે...
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best and cool earphones in india under Rs 1000
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended