Home »Gadgets »Latest» These People Can Track Your Porn History

આ 8 લોકોથી રહો સાવધાન, જે જાણી શકે છે તમે ક્યારે જોઇ અશ્લીલ ફિલ્મ

divyabhaskar.com | Apr 20, 2017, 18:48 PM IST

ગેજેટ ડેસ્ક:ઇન્ટરનેટ વાપર્યા પછી હિસ્ટ્રી ડિલીટ કરવી એ સારી ટેવ છે પણ  કેટલાક લોકો એવા હોય છે જેમને તમારા સર્ફિંગની બધી જ ખબર હોય છે. તમે તમારા સ્માર્ટફોન, કોમ્પ્યુટર કે લેપટોપથી કઇ પોર્ન સાઈટ જોઈ એની માહિતી આ 8 લોકો પાસે હોય છે.
 
1. તમારો IT પર્સન
સર્ચ હીસ્ટ્રી ડિલીટ કર્યાં પછી પણ એની માહિતી મેળવી શકાય છે. કોમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં સર્ફિંગ હિસ્ટ્રી સેવ કરવાના બીજા પણ ઘણા રસ્તા છે. જેમના વિશે તમને ભલે ખબર ના હોય પણ તમારો આઈટી પર્સન ચોક્કસ જાણતો હશે. એ તમે સર્ફ કરેલી બધી સાઈટની ડિટેલ ખુલ્લી પાડી શકે છે. કુકીઝથી લઇને રિકવરી સોફ્ટવેર સુધી ઘણી રીતે આ જાણકારી મેળવી શકાય છે.
 
શું છે જોખમ-
ડિવાઈસ બગડે ત્યારે પ્રોબ્લેમ જાણવા માટે આઈટી પર્સને તમારી સર્ફિંગ હિસ્ટ્રી જોવી પડે છે. આવામાં જો તમે રેગ્યુલર પોર્ન વિઝિટર હોવ તો તમારી પોલ ખુલી શકે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These People can Track Your Porn History
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended