Home »Gadgets »Latest» Best 5 Smartphone Of Market With 6GB RAM And 2K Display

ખરીદો આ 5 ફોન, 6GB RAM સાથે મળશે 2K ડિસ્પ્લે અને હેવી બેટરી બેકઅપ

divyabhaskar.com | Mar 16, 2017, 14:43 PM IST

ગેજેટ ડેસ્કઃમાર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓના સ્માર્ટફોન આવી ચૂક્યા છે, દરેક ફોન કોઇને કોઇ સ્પેશ્યલ ફિચર સાથે લૉન્ચ થઇ રહ્યાં છે. સેમસંગથી લઇ શ્યાઓમી અને એલજીથી લઇ મોટોરોલા જેવી કંપનીઓએ ઇન્ડિયન માર્કેટમાં પોતાના લેટેસ્ટ હાઇએન્ડ સ્માર્ટફોન હાઇટેક ફિચર્સ સાથે લૉન્ચ કર્યા છે. જો તમે બેસ્ટ ફોન ખરીદવા માગી રહ્યાં હોય તો અહીં 10 ફોનનું લિસ્ટ બતાવવામાં આવ્યું છે, જેમાં 6GB રેમની સાથે 2K ડિસ્પ્લે અને 7000mAhની બેટરી આપવામાં આવી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો કયા કયા સ્માર્ટફોનમાં છે 6GB રેમ સાથે 2K ડિસ્પ્લે ફિચર્સ... 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best 5 smartphone of market with 6GB RAM and 2K display
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended