Home »Gadgets »Reviews» Jio Vs Others, Know All 4G Data Plan Comparison And Facts

Jioથી Airtel સુધી, દરરોજ 1GB 4G ડેટા આપનારા પ્લાનની આ છે પુરી સચ્ચાઇ

divyabhaskar.com | Mar 16, 2017, 00:03 AM IST

ગેજેટ ડેસ્કઃભારતમાં 4G ડેટાને જે સફર રિલાયન્સ જિઓએ શરૂ કર્યો હતો, હવે તે રસ્તે લગભગ બધી ટેલિકૉમ કંપનીઓ ચાલવા માંડી છે. 'ડેટા વૉર'ની વચ્ચે એકબીજાના પડકારો આપવા બધાએ લગભગ એકસરખી પ્રાઇસમાં 4G ડેટા પ્લાન રજૂ કરી દીધા છે. ફરક માત્ર એટલો છે કોઇ પૈસા વધારે લઇ રહ્યું છે તો કોઇ ડેટા વધારે આપી રહ્યું છે.
 
આ બધા કારણોથી સૌથી વધારે યૂઝર્સ વાળી કંપની રિલાયન્સ જિઓ, એરટેલ, આઇડિયા અને વૉડાફોન પોતાના યૂઝર્સને વધારે બેનિફિટ આપવા પ્રયાસ કરી રહી છે. દરેક પોતાના યૂઝર્સને પ્રતિ દિવસ 1GB 4G ડેટાની સાથે ફ્રી કૉલિંગ પણ આપી રહ્યું છે. જોકે આ પ્લાનમાં કેટલીક એવી શરતો છે જેને યૂઝર્સ જાણવાની કોશિશ પણ નથી કરતા અને પછીથી આ પ્લાન તમારા ખિસ્સા માટે ભારે પડે છે. આવા સમયે અમે એવા પ્લાન વિશે બતાવી રહ્યાં છીએ જેમાં દરરોજ 1GB 4G ડેટા આપવાની વાત કહેવામાં આવી રહી છે. 
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જાણો શું છે હકીકત...
(Reviews Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gadgets Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio Vs others, know All 4G Data Plan Comparison and facts
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended