Home »Bollywood »News »Bollywood Buzz» 2002 Hit-And-Run Case: Salman Appear In Court

હિટ એન્ડ રન કેસઃ બર્થ ડે બોય સલમાન રહ્યો કોર્ટમાં હાજર

Tina Krishnan and Esha Razdan | Dec 27, 2012, 10:59 AM IST

વર્ષ 2002ના હિટ-એન્ડ-રન કેસમાં બોલિવૂડનો અભિનેતા સલમાન ખાન આરોપી છે. તેની ઉપર કેસની ટ્રાયલમાં ઢીલ થાય તેવા પ્રયાસો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો, આ સંદર્ભની અરજી મુંબઈની મેજીસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

આ કેસની સુનાવણીને લઇને બર્થ ડે બોય સલમાન ખાન કોર્ટમાં હાજર રહ્યો છે.તેમની સાથે તેની બન્ને બહેન અલ્વીરા અને અર્પિતા પણ હાજર રહી હતી.

પરંતુ કોર્ટે તેને હાજરી આપવામાંથી છુટ આપી દીધી છે અને તેને આગામી 30 જાન્યુઆરીનાં રોજ હાજર થવા જણાવવામાં આવ્યું છે.હવે આ કેસની આગામી 30 જાન્યુઆરીનાં રોજ સુનાવણી હાથ ધરાશે.

આ કેસની વધુ વિગતો માટે આ તસવીરો પર કરો એક નજર...

 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 2002 hit-and-run case: Salman appear in court
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext