Home »Daxin Gujarat »Latest News »Valsad» Youngsters Celebrations Of New Year Party 2017 In Daman

અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ, ગુજરાતની ગોરીઓ DJના તાલે ભાન ભૂલી

Himanshu Pandya, Daman | Jan 02, 2017, 02:58 AM IST

દમણ:વિતેલા વર્ષને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા 31 ડિસેમ્બરની રાત્રે સંઘપ્રદેશ દમણ અને વાપી જિલ્લામાં ઠેર ઠેર યુવાપેઠી દ્વારા પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં શનિવારની મોડી રાત્રે દમણની હોટલોમાં અને વાપીમાં ઠેર ઠેર યોજાયેલા કાર્યક્રમમાં યુવાનો અને યુવતીઓ ડીજેના તાલે ઝુંમી ઉઠ્યા હતાં.
 
(તસવીરો: હિમાંશુ પડ્યાં, દમણ)
તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youngsters Celebrations of New Year Party 2017 In Daman
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended