Home »Daxin Gujarat »Latest News »Valsad» Valsad Eye Bank, Organized The Benefit Concert Live Musical

વલસાડમાં આઈ બેંકના લાભાર્થે લાઇવ મ્યુઝીકલ કોન્સર્ટનું આયોજન

Bhaskar News, Valsad | Mar 18, 2017, 23:35 PM IST

વલસાડ:વલસાડ નાડકરણી લાયન્સ હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ બલસાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં લાયન્સ પ્રમુખ દ્વારા આવનારા દિવસોમાં શરુ કરવામાં આવનાર આઈ બેંકના લાભાર્થે પારડી અને વલસાડમાં થનાર લાઇવ કોન્સર્ટ વિષે માહિતી આપવામાં આવી હતી.આ પત્રકાર પરિષદમાં સિંગર ભાવિન શાસ્ત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
 
જરૂરીયાત મંદોને સહેલાઈથી આંખ મળી શકે તે માટે પ્રોજેક્ટ
 
લાયન્સ ક્લબ દ્વારા જીલ્લાની સૌ પ્રથમ આઈ બેંકનું નિર્માણ આર.એન.સી હોસ્પિટલ સાથે કરવામાં આવી રહ્યું છે. જેથી વલસાડના જરૂરીયાત મંદોને સહેલાઈથી આંખ મળી શકે. ત્યારે આશરે રૂ.1કરોડના પ્રોજેક્ટના લાભાર્થે ક્લબ દ્વારા પારડી અને વલસાડ ખાતે ભાવિન શાસ્ત્રી લાઈવ મ્યુઝીકલ કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે એક પત્ર્ક્લાર પરિષદ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ પ્રમુખ હેમલ પટેલ, સેક્રેટરી સુનીલ શાહ સભ્ય ભસીન દેસાઈ અને પાલેસ્ભાઈ સાથે સિંગર ભાવિન શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
 
( તસવીર - ચેતન મહેતા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Valsad Eye Bank, Organized the benefit concert Live Musical
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended