Home »Daxin Gujarat »Latest News »Valsad» Agra Blast After Checking In Tithal Beach At Valsad

આગ્રામાં બ્લાસ્ટના પગલે વલસાડના તિથલમાં ચેકિંગ, લોકોમાં ભારે ફફડાટ

Bhaskar News, Valsad | Mar 20, 2017, 02:35 AM IST

  • એસઓજીની ટીમ બોમ્બ શોધક યંત્રો સાથે તિથલ દરિયા કિનારે ઉતરી પડી હતી
વલસાડ:વલસાડ એસઓજીની ટીમ રવિવારે બોમ્બ શોધક યંત્રો સાથે તિથલ દરિયા કિનારે ઉતરી પડી હતી. તેમના દ્વારા તિથલ બીચ પર વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતુ. સાંજે ધરેલા આ ચેકિંગમાં કંઇ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ હાથ લાગ્યું ન હતુ, પરંતુ પોલીસની આ કામગીરીના પગલે લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો હતો.

(તસવીરો: ચેતન મહેતા, વલસાડ)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Agra Blast After Checking in Tithal Beach at Valsad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended