Home »Daxin Gujarat »Latest News »Surat City» Sank In Police Station At Surat

PICS: ખટોદરા પોલીસ સ્ટેશન પાછળ નીકળ્યો સાપ!

Bhaskar News, Surat | Feb 18, 2013, 03:58 AM IST

પકડી લેતાં પોલીસકર્મીઓએ રાહતનો દમ લીધો હતો

ઉધના મગદલ્લા રોડ પર ખટોદરા પોલીસ સ્ટેશનની પાછળથી રવિવારે એક બિન ઝેરી સાપ મળી આવ્યો હતો. જોકે, નેચર ક્લબના સ્વયંસેવકોએ તેને પકડી લેતાં પોલીસકર્મીઓએ રાહતનો દમ લીધો હતો.

સાપની તસવીર જોવા માટે ક્લિક કરો:

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sank in police station at Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended