Home »Daxin Gujarat »Latest News »Surat City» Surati Girl Celebrate Valentine Day With Tattoo In Backside Of Body

સુરતમાં વેલેન્ટાઈન ડે મનાવવા યુવતીઓ બની ક્રેઝીઃ પીઠમાં ચિતરાવ્યાં ટેટૂ

divyabhaskar.com | Feb 14, 2017, 15:22 PM IST

સુરતઃ- ઉત્કટ પ્રેમને વ્યક્ત કરવાનો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. ત્યારે યુવા હૈયા વેલેન્ટાઈન ડેને અનોખી રીતે ઉજવવા માટે અવનવા કિમીયા અજમાવતાં હોય છે. ત્યારે આ વખતે સુરતની યુવતીઓમાં ટેટૂ ચિતરાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. યુવતીઓએ ટેટૂ સ્ટુડિયોમાં જઈને પીઠ પાછળ ટેટૂ ચિતરાવતી જોવા મળી હતી.
 
યુવતીઓની અનોખી ઉજવણી
 
પ્રેમીઓ વેલેન્ટાઈન ડેની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી. જેના માટે યુવતીઓએ સ્પેશિયલ ટેટૂ સ્ટુડિયોની મુલાકાત લઈને પીઠ પર ટેટૂ ચિતરાવીને પોતાના પ્રેમીને સરપ્રાઈઝ આપવાનું આયોજન કર્યું હતું. પીઠમાં હેપ્પી વેલેન્ટાઈન લખાવીને યુવતી અનોખી રીતે પ્રેમના ઈઝહાર કરશે તેમ જાણવા મળ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Surati Girl Celebrate Valentine day With Tattoo In backside of Body
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext