Home »Daxin Gujarat »Latest News »Surat City» Surati Cotton Trader Brother In Law Rape On Sister In Law In Goa

સુરતઃ કાપડ વેપારીનો ગોવામાં સાળી પર રેપ, ગોવા પોલીસે કરી ધરપકડ

divyabhaskar.com | Dec 19, 2016, 12:07 PM IST

  • સુરતના કાપડ વેપારીએ સાળીના મોઢામાં કપડું ઠુસી ગોવામાં આચર્યું દુષ્કર્મ(પ્રતિકાત્મક તસવીર)
સુરતઃ સુરતના સીટી લાઇટ વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલનો વેપાર કરતા એક યુવાન વેપારીએ ગોવામાં સાળી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ગોવા પોલીસે વેપારીની સુરતમાંથી ધરપકડ કરી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. વેપારીએ સાળી પર દુષ્કર્મ આચર્યું ત્યારે સાળીની તબીયત સારી નહતી. અને અવાજન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ટુકડો ઠુસી દીધો હતો.
 
દોઢ મહિના પહેલા પત્ની, સંબધીઓ અને મિત્રો સાથે ગોવા ગયા હતા
 
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સુરતના રહેતા 32 વર્ષીય વેપારી સુમિત પરવેશ મિત્તલ (ઉ.વ.32,રહે. નવપદ એપાર્ટમેન્ટ,સિટીલાઇટ રોડ, સુરત) સુરતમાં કપડાનો વેપાર કરે છે. દોઢ મહિના પહેલા તેઓ પત્ની અને અન્ય સંબધીઓ અને મિત્રો સાથે ગોવામાં દિવાળી વેકેશન ગાળવા માટે ગયા હતા. સંબંધીઓમાં સુમિતની સાળી રોમા( નામ બદલ્યું છે) પણ તેના પરિવાર સાથે ગોવા ગઇ હતી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, બારીમાંથી પ્રેવેશી સાળી પર બળજબરી દુષ્કર્મ આચરી વેપારી બારીમાંથી ભાગી ગયો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: surati cotton trader Brother in law rape on sister in law in goa
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext