Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Dumas Road Near Turn Held Yana By Gayatri Parivar Due To Many Time Accident

સુરતઃ ડુમસના વળાંક પાસે વારંવાર એક્સિડન્ટ થતાં કરાયો યજ્ઞ

divyabhaskar.com | Dec 18, 2016, 14:02 PM IST

સુરતઃ- એરપોર્ટના ડુમસ જવાના વળાંક  પાસે થતા એક્સિડન્ટના કારણે યજ્ઞ કરવામાં આવ્યો હતો. વારંવાર થતાં એક્સિડન્ટોને પગલે સ્થાનિક ગાયત્રી પરિવારની મહિલાઓએ યજ્ઞ કરી પૂજા અર્ચના કરી હતી.
 
મૃતકોની શાંતિ માટે યજ્ઞ
 
ડુમસ જવાના વળાંક પાસે અવાર નવાર એક્સિડન્ટ થતાં રહે છે. જેથી આ રોડ ભૂતકાળમાં અને અત્યારે પણ લોકોના મુખે ભૂતપ્રેતની તેમજ એક્સિડન્ટમાં મોતને ભેટેલાની આત્મા ભટકી હોવાની માન્યતાઓ ચાલી રહી છે.જેના જ કારણે આ યજ્ઞ કરવામાં આવ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Dumas Road Near Turn Held Yana by Gayatri Parivar Due To Many Time Accident
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended