Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Diamond Worker Daughter Get 99.97 Percentile In 12 Science

સુરતઃ રત્નકલાકારની દીકરીનું દંગલ, બોર્ડમાં મેળવ્યા 99.97 પર્સેન્ટાઈલ

divyabhaskar.com | May 11, 2017, 16:47 PM IST

  • સામાન્ય રત્નકલાકારની દીકરીએ બોર્ડની પરીક્ષામાં ઝળહળહતી સિધ્ધિ મેળવી
સુરતઃધોરણ 12 સાયન્સનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં સામાન્ય રત્નકલાકારની દીકરીએ બોર્ડની પરીક્ષામાં ઝળહળહતી સિધ્ધિ મેળવી છે. આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી કિંજલ સોલંકીએ સ્માર્ટ રીતે મહેનત કરીને 99.97 ટકા પર્સેન્ટાઈલ મેળવ્યાં હતાં. કિંજલે જણાવ્યું હતું કે, ખોટી મહેનત કર્યા સિવાય હસતાં રમતાં ફિલ્મો જોતાં જોતાં તેણીએ આ સિધ્ધિ હાંસલ કરી છે.
  
પરીક્ષા અગાઉ જોયુ દંગલ ફિલ્મ
  
બોર્ડની પરીક્ષામાં દંગલ મચાવનારી કિંજલે જણાવ્યું હતું કે, તેને ફિલ્મો અને ટીવી જોવાનો શોખ છે. પરીક્ષા અગાઉ તેણીએ દંગલ ફિલ્મ જોઈ હતી. મૂડ માર્યા વગર સ્માર્ટનેસથી મહેનત કરવા પર કિંજલે ભાર મુક્યો હતો. કિંજલે કહ્યું હતું કે, કોઈ ટ્યુશનમાં ગયા વગર જ તેણીને સ્કૂલમાં જે ભણાવવામાં આવે તેના પર કોન્સ્ન્ટ્રેટ કર્યું હતું. સાથે જ રિવિઝનથી સિધ્ધિ મેળવી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પિતા રત્નકલાકાર, માતા હાઉસ વાઈફ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: surat diamond worker daughter get 99.97 Percentile in 12 Science
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended