Home »Daxin Gujarat »Latest News »Surat City» Surat Diamond Brocker Commit Suicide Due To Money Crisis

સુરતઃ આર્થિક તંગીમાં માનસિક બીમાર હીરાના દલાલે કર્યો આપઘાત

divyabhaskar.com | Feb 17, 2017, 13:11 PM IST

સુરતઃ- મહિધરપુરામાં આવેલી જદા ખાડીમાં હીરાની દલાલી કરનારે આર્થિક તંગીમાં માનસીક સંતુલન ગુમાવી દેતા આપઘાત કરી લીધો હતો. જેથી પરિવાર સહિત હીરા બજારમાં દુઃખનું મોજું ફેલાયું હતું. બાદમાં તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ લવાયો હતો.
 
એકના એક દીકરાનો આધાર છીનવાયો
 
મૂળ બનાસકાંઠાના વતની અને નાનપુરા રાજેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા તેજસ નવીન શાહ(ઉ.વ.આ.35)ના મહિધરપુરા હીરા બજારમાં દલાલીનું કામ કાજ કરતાં હતાં. પરંતુ છેલ્લા થોડા સમયથી હીરા બજારમાં પ્રવર્તતી મંદીના પગલે આર્થિક સંકડામણનો સામનો કરતાં તેજસે માનસિક સ્થિતી ગુમાવી દીધા બાદ આજે આપઘાત કરી લીધો હતો. જેથી તેજસનો નવ વર્ષના દીકરાનો આધાર છીનવાયો હતો. તેજસના મોતના પગલે પરિવાર સહિત હીરા બજારમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Surat Diamond Brocker Commit Suicide Due to Money Crisis
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended