Home »Daxin Gujarat »Latest News »Surat City» Railway Vigilance Raid On Liquor Haunt And Lakhs Rupee Liquor Caught In Surat

સુરતઃ દારૂના અડ્ડા પર રેલવે વિજિલન્સની રેડ, લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો

divyabhaskar.com | Apr 12, 2017, 21:04 PM IST

  • ઉધનાના સંજય નગર ઝીરો નંબર ગરનાળા નજીક દારૂના અડ્ડા પર રેડ પાડી
સુરતઃ ઉધનાના સંજય નગર ઝીરો નંબર ગરનાળા નજીક દારૂના અડ્ડા પર રેડ પાડી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. રેલવે વિજિલન્સને આ રેડમાં વિદેશી દારૂનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો .
 
વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત
 
રેલ્વે વિજિલન્સ સ્કોડે જણાવ્યું હતું કે, ઉધના રેલવેને અડીને આવેલા વિસ્તારોમાં વિદેશી દારૂને લઈને બે ઈસમો સામેની ફરિયાદને આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં પોલીસને મોટી માત્રામાં દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. જોકે રેડ પાડવાની જાણ થતાં જ બન્ને ઈસમો ભાગી ગયા હતા. હાલ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે સાથે પોલીસે 2ને ઝડપી પડ્યા છે. ઝડપાયેલા બંનેની પોલીસ પૂછપરછ કરી રહી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: railway vigilance raid on liquor Haunt and lakhs rupee liquor caught in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended