Home »Daxin Gujarat »Latest News »Surat City» Pats Day Celebration In College, College Girl Masti With Her Pats In Surat

સુરતી સ્ટુડન્ટ્સ હોર્સ, ડોગ લઈને પહોંચ્યા કોલેજ, ગર્લ્સની મસ્તી કેમેરામાં કેદ

divyabhaskar.com | Jan 05, 2017, 10:59 AM IST

સુરતઃડીઆરબી ભાણા કોલેજના કેમ્પસમાં એક અલગ માહોલ સર્જાયો હતો. કેમ કે સ્ટુડન્ટ્સે કોલેજમાં એમના પેટ્સ સાથે મનભરીને મસ્તી કરી હતી. પેટ્સ ડે અંતર્ગત હોર્સ, કેટ, ડોગ જેવા એનિમલ કોલેજમાં ભણવા આવ્યા હોય તેવું વાતાવરણ કોલેજ કેમ્પસમાં જોવા મળ્યું હતું. આ ડે અંતર્ગત યંગસ્ટર્સ પેટ્સ સાથેની મસ્તી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pats day celebration in college, college girl masti with her pats in surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended