Home »Daxin Gujarat »Latest News »Surat City» Inova Car Theft Only In 20 Second At Puna Area Of Surat, Thief Caught In CCTV

સુરતઃ 20 સેકન્ડમાં ઈનોવા કારની ચોરી કરીને ચોર થયો ફરાર, CCTV

divyabhaskar.com | Mar 19, 2017, 16:07 PM IST

  • પુણા વિસ્તારમાં એક ઈસમ કારની ચોરી કરી ફરાર થઈ ગયો
સુરતઃપુણા વિસ્તારમાં એક ઈસમ કારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે કાર ચોરી કરનાર ઈસમ સીસીટીવીમાં ચોરી કરતા કેદ થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
20 સેકન્ડમાં કારની ચોરી
 

પુણા વિસ્તારમાં આવેલા શિવમ કોમ્પલેક્ષ નીચે એક ઈનોવા કાર પાર્ક કરવામાં આવી હતી. દરમિયાન આજે(રવિવાર) વહેલી સવારે અજાણ્યા ઈસમે કારના સ્ટીયરીંગ સાઈડનો દરવાજો તોડી નાખ્યો હતો. અને કારની માત્ર 20 સેકન્ડમાં ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. સવારે કારના માલિકને કાર ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. હાલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: inova car theft only in 20 second at puna area of surat, thief caught in CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended