Home »Daxin Gujarat »Latest News »Surat City» Different Style Fashion Show Held In Surat, Student Ramp Walk

કિલર બ્યૂટી ઈન ફેશન શોઃ આ અંદાજમાં રેમ્પ પર ઉતરી સુરતી ગર્લ્સ

divyabhaskar.com | Feb 08, 2017, 09:41 AM IST

  • વિવિધ થીમ પર ફેશન શો યોજાયો
સુરતઃ શહેરમાં વિવિધ થીમ પર એક ફેશન શો યોજાયો હતો.સ્ટુડન્ટ્સે એર હોસ્ટેસ્ટ, બોલ્ડ એન્ડ બ્યૂટી, ઓફીસવેર, અઘોરી સ્ટાઈલ અને જેમ્સ બોન્ડ થીમ ફેશન શોમાં ડિસપ્લે કરી હતી. અને રેમ્પ વોક કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
 
સ્ટુડન્ટ્સે વિવિધ થીમ પર રેમ્પ વોક કર્યું
 
સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સ સોસાયટી દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટુડન્ટ્સે વિવિધ થીમ પર રેમ્પ વોક કર્યું હતું. ફેશન શોમાં એરહોસ્ટેટને ન્યૂ લૂક આપવામાં આવ્યો હતો. જ્યારે બોલ્ડ એન્ડ બ્યૂટી થીમને એક નવા નામ સાથે ડિસપ્લે કરવામાં આવ્યું હતું. આ ફેશન શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: different style fashion show held in surat, student ramp walk
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext