Home »Daxin Gujarat »Latest News »Surat City» Cake Day Celebration In Collage, College Student Masti On Campus In Surat

'કેક'નો મેકઅપ: સુરતી સ્ટુડન્ટ્સે કેમ્પસ અને ચહેરાને કેકથી રંગી કરી મસ્તી

divyabhaskar.com | Jan 19, 2017, 10:51 AM IST

  • કે.પી.કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ્સે 'કેક-ડે'નું સેલિબ્રેશન કર્યું
સુરતઃકે.પી.કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ્સે 'કેક-ડે'નું સેલિબ્રેશન કર્યું હતું. જેમાં એકબીજાનાં ચહેરા પર કેક લગાવીને સ્ટુડન્ટ્સે કેમ્પસ અને ચહેરાને કેકથી રંગી નાંખ્યું હતું.  અને સ્ટુડન્ટ્સે કેક ડેનું હટકે સેલિબ્રેશન કર્યું હતું
  
એક-બે અને ત્રણ કિલોની ત્રીસથી વધારે કેક
  
એક સાથે લાઇનમાં એક-બે અને ત્રણ કિલોની ત્રીસથી વધારે કેક પડી હતી.આ કેક કાપીને ખાવાને બદલે સ્ટુડન્ટ્સે એકબીજાનાં ચહેરા પર લગાવી દીધી હતી. કે.પી.કોમર્સ કોલેજમાં સ્ટુડન્ટ્સની દોડા-ડોદી થઈ ગઈ હતી. જેમાં એકબીજાનાં ચહેરા પર કેક લગાવીને સ્ટુડન્ટ્સે કેમ્પસને અને ચહેરાને કેકથી રંગી મસ્તી કરી હતી.  
  
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: cake day celebration in collage, college student masti on campus in surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended