Home »Daxin Gujarat »Latest News »Surat City» BJP Young Leader Rutvij Patel Cleaning Movement Before PM Modi Visit Surat

સુરતઃ PM મોદીના આગમન પહેલાં યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલે કરી સફાઈ

divyabhaskar.com | Apr 12, 2017, 16:03 PM IST

  • યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલે સુરતના ડિંડોલી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું
સુરતઃ યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ પીએમ મોદીના સફાઈ અભિયાનનો સંદેશો પહોંચાડવા સુરતના ડિંડોલી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને સોસાયટી બહાર રહેલા કચરાની સાફ-સફાઈ કરી હતી.
 
લોકોને સફાઈ અભિયાનનો સંદેશો આપ્યો
 
યુવા ભાજપ પ્રમુખ ઋત્વિજ પટેલ પીએમ નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત અગાઉ સુરતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપાવના છે. દરમિયાન પીએમ મોદીના સફાઈ અભિયાનનો સંદેશો લોકો સુધી પહોંચાડવા ડિંડોલી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. અને સોસાયટી બહારનો કચરો જાતે ઉઠાવી લોકોને સફાઈ અભિયાનનો સંદેશો પાઠવ્યો હતો. રાજ્યના 586 શહેરોમાં સફાઈ અભિયાન અંતર્ગત સુરતમાં પીએમ મોદીના આગમન સુધી સફાઈ અભિયાન ચાલશે.
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: BJP young leader rutvij patel cleaning movement before PM modi visit surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended