Home »Daxin Gujarat »Latest News »Surat City» હીરાબાગ

હીરાબાગ

Pankaj Ramani | Jun 06, 2013, 11:46 AM IST

સુરતથી મુંબઈ કિલોમીટર અને અંતરની દ્રષ્ટીએ બહુ દુર નથી. પરંતુ બોલીવુડની આકાશ સુરતી સુંદરીઓ માટે છેટું પડી જતું હોય છે. પરંતુ આ અંતરમાં ઘટાડો કરવા માટે ઉપયોગી છે મોડલીંગ અને ગુજરાતી સહિતની અન્ય ભાષાઓની ફિલ્મો.ગ્લેમરના જાક ઝમાળમાં પ્રવેશવા આજકાલ ગુજરાતી કુડીઓ થનગની રહી છે. ત્યારે આ બાબતમાં દેશના સૌથી વધુ ઝડપે વિકસી રહેલા સુરતની બાળાઓ કેવી રીતે બાકી હોય શકે છે.

સુરતની ખૂબસુરત મોડલ તરિકે નામના મેળવી ચૂકેલી ઉર્વશી સોલંકીને બોલીવુડમાં કાયાના કામ પાથરવાની ઈચ્છા છે અને એટલે જ તે સુરત સહિતની મોટા ભાગની એડ ફિલ્મોમાં મોડલ તરિકે ચમકી ચુકી છે. આ સિવાય ઉર્વશીએ મોટા પડદા પર  પણ ઘણું કામ કર્યું છે. જેમાં તેણીએ કન્નડ, ગુજરાતી અને હિન્દી ચિત્રપટમાં પણ નામના મેળવી છે.

ઉર્વશીએ કઈ કઈ ફિલ્મામોમાં અભિનયના ઓજસ પાર્થયા છે વાંચો ફોટો બદલો..
 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: હીરાબાગ
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended