Home »Daxin Gujarat »Latest News »Surat City» સુરતીની જાહો જલાલી

સુરતીની જાહો જલાલી

Rohit Patel | Feb 15, 2013, 10:04 AM IST

સુરતીની જાહો જલાલી: યુવકે પ્રેમ માટે કરી હેલિકોપ્ટની 'શાહી' સવારી!

ગુરુવારે કેટલાક યંગસ્ટર્સે પોતાની ગર્લફ્રેન્ડને હેલિકોપ્ટરની સેર કરાવી હતી. સુરતની એક ઇવેન્ટ કંપનીએ એરપોર્ટ ખાતે વેલેન્ટાઇન ડેનાં સ્પેશિયલ સેલિબ્રેશન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. સિટીનાં ૩૦ જેટલા યંગસ્ટર્સે આ સફરનો આનંદ માણ્યો હતો જેની એક તસવીરી ઝલક...

 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સુરતીની જાહો જલાલી
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext