Home »Daxin Gujarat »Latest News »Surat City» સુરતનાં એમપી દર્શના જરદોશનાં પરિવારમાં પણ પ્રેમલગ્નની

સુરતનાં એમપી દર્શના જરદોશનાં પરિવારમાં પણ પ્રેમલગ્નની

Rohit Patel | Feb 14, 2013, 10:27 AM IST

પ્રેમ લગ્નની પરંપરા જાળવી

સુરતનાં એમપી દર્શના જરદોશનાં પરિવારમાં પણ પ્રેમલગ્નની પરંપરા છે. દર્શનાબેનનાં મમ્મી-પપ્પાનાં પ્રેમ લગ્ન હતાં અને એ પછી દર્શનાબેને પણ પ્રેમ લગ્ન કર્યા અને એ પછી દર્શનાબેનનાં ભાઇએ પણ પ્રેમલગ્ન કર્યાં. દર્શનાબેન કહે છે કે, વિક્રમે કોલેજમાં પ્રપોઝ કર્યુ હતું.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: સુરતનાં એમપી દર્શના જરદોશનાં પરિવારમાં પણ પ્રેમલગ્નની
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext