Home »Daxin Gujarat »Latest News »Surat City» ડઋઠરઠફ: દિલ્હી ગેંગરેપના વિરોધમાં જનજાગૃતિનો પ્રયાસ

ડઋઠરઠફ: દિલ્હી ગેંગરેપના વિરોધમાં જનજાગૃતિનો પ્રયાસ

Pankaj Ramani | Dec 29, 2012, 16:13 PM IST

દિલ્હીમાં યુવતિ પર થયેલા ગેંગરેપ બાદ તેણીનું મૃત્યું થતાં દેશભરમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. ત્યારે શહેરમાં પણ આ પ્રકારના થયેલા નિંદનિય કેસને લઈને એક પ્રકારની રોષની લાગણી જોવા મળી રહિ છે. રેપ જેવા સામાજિક દૂષણ સમાન બિના ફરી ન બને અને મહિલાઓને સમાજમાં મોભાનું સ્થાન મળે તે માટે શહેરના એક રિક્ષા ચાલકે તેની રિક્ષા પાછળ સ્લોગન કોતરાવીને એક પ્રકારનો સામાજિક સંદેશો લોકોમાં વહેતો કરવાની કોશિષ કરી હતી.

વધુ ફોટો જોવા સ્ક્રોલ કરો

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ડઋઠરઠફ: દિલ્હી ગેંગરેપના વિરોધમાં જનજાગૃતિનો પ્રયાસ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended