Home »Daxin Gujarat »Latest News »Surat City» 150 Year Old Surati Gara Saree Have Not Yet Wiped Out Even Once

આ 2 લાખની સુરતી ગારા સાડી 150 વર્ષથી નથી ધોવાઈ, જાણો શા માટે

divyabhaskar.com | Feb 16, 2017, 08:47 AM IST

  • સુરતી દુલ્હનો 'ગારા સાડી' પહેરવાની ડિમાન્ડ કરી રહી છે
સુરતઃ વેડિંગ સિઝન ચાલી રહી છે ત્યારે સુરતી દુલ્હનો 'ગારા સાડી' પહેરવાની ડિમાન્ડ કરી રહી છે. સુરતમાં બનેલી આ ગારા સાડી હવે બહુ ઓછી સુરતી મહિલાઓ પાસે બાકી બચી છે. આ સાડીને યુનેસ્કો દ્વારા હેરિટેજ ઓફ હ્યુમિનિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. સુરતમાં હવે માત્ર ત્રણથી ચાર મહિલાઓ પાસે આ ગારા સાડી બચી છે મજાની વાત એ છે કે, દોઢસો વર્ષથી જૂની આ સાડી એકપણ વખત ધોવાઇ નથી. જ્યારે તેની કિંમત બે લાખથી વધુ છે.
  
લંડનનાં મ્યુઝીયમમાં મૂકાઇ
  

સુરતમાં બનેલી ગારા સાડી લંડનના મ્યુઝીયમમાં મૂકાઇ છે. આ સાડીના એમ્બ્રોઈડરી વર્કમાં ચાર દેશની સંસ્કૃતિની ડિઝાઈન છે. જેમાં ભારતનું કમળ અને સ્વસ્તિક, ચાઈનાનું ડ્રેગન, યુરોપનું બાસ્કેટ અને ઈરાનનાં બુલે બુલબુલની ડિઝાઈન હોય છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, કિંમત 2 લાખ રૂપિયાથી વધારે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 150 year old surati gara saree Have not yet wiped out even once
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended