Home »Daxin Gujarat »Latest News »Navsari» Tap To Save Feeder, Kunda Sharing

સાપુતારા: ચકલી બચાવવા ફીડર, કૂંડાંની વહેંચણી

Bhaskar News, Saputara | Mar 20, 2017, 23:21 PM IST

સાપુતારા:દેશભરમાં આજે વર્લ્ડ સ્પેરો ડે (વિશ્વ ચકલી દિવસ)ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરીકરણ અને ઉદ્યોગીકરણના પગલે પશુ-પક્ષીઓ પર ખુબ જ માઠી અસર વર્તાઈ રહી છે. જેથી ચકલીઓની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી છે.
 
આજે શહેરી કરણ અને ઉદ્યોગીકરણના કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે
 
આ અંગે યુવાનોમાં સારી જાગૃતિ જોવા મળી રહી છે. ઉદાહરણરૂપ છે તાપી જિલ્લાના સોનગઢના વતની એવા રાજેશ પટેલ ચકલીઓ માટે બર્ડફિડર અને પાણીના કુંડા સ્વખર્ચે લોકોમાં વહેંચે છે.  કન્સ્ટ્રકશન ક્ષેત્રે ઘણાં વર્ષોથી કામ કરતા આ સોનગઢના યુવાન રાજેશ પટેલ પણ સારી પહેલ શરૂ કરી છે. છેલ્લા ચાર મહિનાથી તેઓ સ્વખર્ચે ચકલીઓને દાણા ચણવા માટે બર્ડફિડર અને પાણી પીવા માટે પાણીના કુંડા તૈયાર કરી ઉત્સાહી લોકોમાં આપે છે. આમ તેઓ વર્ષોથી ડાંગમાં રહી પોતાનો વ્યવસાય કર્યો છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tap to save feeder, Kunda sharing
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended