Home »Daxin Gujarat »Latest News »Navsari» An Accident Between Cars And Tempo Near Vansda National Park

વાંસદા નેશનલ પાર્ક નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત

Bhaskar News, Vansda | Apr 21, 2017, 00:14 AM IST

  • વાંસદા નેશનલ પાર્ક નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત,  navsari news in gujarati
વાંસદા: વાંસદા તાલુકાના વાંસદા-વઘઈ રોડ પર આવેલા નેશનલ પાર્ક નજીક વીસગુણીયાબારીમાં આજે સવારે એક ટેમ્પો (નં. એમએચ-04-ડીએસ-1375) અને કાર (નં. જીજે-05-જેપી-1626) વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં નુકસાન થયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An accident between cars and tempo near Vansda National Park
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended