Home »Daxin Gujarat »Latest News »Bharuch» જંબુસરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જંબુસરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

DivyaBhaskar News Network | Apr 21, 2017, 03:45 AM IST

  • જંબુસરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે,  bharuch news in gujarati
જંબુસરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્‍ય છત્રસિંહજી મોરીની હાજરીમાં શુક્રવારે સવારના 9 કલાકથી સાંજના 5 કલાક સુધી એસ.એન્‍ડ.આઇ.સી. ના.પા.હાઇસ્‍કુલ રાખવામાં આવ્યો છે. સેવા સેતુ કાર્યક્રમમાં પાલિકાના વોર્ડ નંબર 1,2 અને 6માં રહેતાં અરજદારોની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવશે. લોકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જંબુસરમાં આજે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended