Home »Celebs »Photo Feature» V-Day Special: Politicians Who Loved Beyond Religious Boundaries

PICS : એવા નેતાઓ જેમણે પ્રેમ કરતી વખતે ન જોયો ધર્મ

divyabhaskar.com | Feb 14, 2013, 19:12 PM IST

સામાન્ય રીતે આપણા દેશમાં નેતાઓની એવી છાપ છે કે નેતાઓ પોતાની વોટબેન્ક માટે દેશને ધર્મના નામે તોડે છે. જોકે એવા પણ કેટલાક નેતાઓ છે જેણે ધર્મને ગૌણ ગણીને પ્રેમને વધારે મહત્વ આપ્યું છે અને બીજા ધર્મની પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરીને ઠરીઠામ થયા છે.

કોણ છે આ પ્રગતિશીલ નેતાઓ જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: V-Day Special: Politicians Who Loved Beyond Religious Boundaries
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext