Home »Celebs »Photo Feature» Salman Khan To Launch Aditya Panscholi's Son Suraj

સલમાન ‘ફાધર’ના બદલે બન્યો ‘ગોડફાધર’

divyabhaskar.com | Feb 16, 2013, 14:30 PM IST

આમ તો સલમાન ખાનની ઉંમર લગ્ન કરીને બાળકોના ‘ફાધર’ બનવાની છે પણ એના બદલે તે બીજાના સંતાનોનો ‘ગોડફાધર’ બનીને સંતોષ માની રહ્યો છે. સલમાન નવોદિતોને તક આપવા માટે જાણીતો છે અને હવે તેણે આદિત્ય પંચોલી અને ઝરીના વહાબના દીકરા સુરજને ‘હીરો’ બનાવવાનું બીડું ઝડપ્યું છે.

સલમાન અને સુરજના આ નવા પ્રોજેક્ટ વિશે જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Salman Khan to launch Aditya Panscholi's son Suraj
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext