Home »Celebs »Photo Feature» PHOTOS: This Is How Sridevi Sexed Up Bollywood

સુપરહોટ શ્રીદેવીએ પડદા પર ગરમાગરમ દ્રશ્યો

divyabhaskar.com | Jan 25, 2013, 14:18 PM IST

માધુરી દીક્ષિતે બોલીવૂડમાં શ્રીદેવી પાસેથી ટોચનું સ્થાન આંચકી લીધું એ પહેલાં એના પર સાઉથની સેક્સી સાઇરન ગણાતી શ્રીદેવીનું એકચક્રી શાસન હતું. ‘મિસ્ટર ઇન્ડિયા’થી ‘ચાલબાઝ’ સુધી શ્રીદેવીએ અનેક ગીતોમાં સેક્સી ડાન્સ કરીને પડદા પર આગ લગાવી દીધી છે. ‘મિસ્ટર ઇન્ડિયા’માં બ્લુ સાડી પહેરીને વરસાદમાં ભીંજાઈને તેણે ગાયેલું ‘કાંટે નહીં કટતે’ની ગણતરી મોસ્ટ સેન્સેશનલ ગીતોમાં થાય છે.

શ્રીદેવીએ આવા સુપરહોટ ગીતો સિવાય ‘હિંમતવાલા’, ‘તોહફા’ અને ‘મવાલી’ જેવી ફિલ્મોમાં પણ ભરપુર અંગપ્રદર્શન કર્યું છે.

શ્રીદેવીની સેન્શેનલ તસવીરો જોવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...

(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Celebs Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PHOTOS: This Is How Sridevi Sexed Up Bollywood
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended