Home »Celebs »Photo Feature» Most Embarrassing Pictures Of Superstar Shah Rukh Khan

પોતાના આ ફોટા જોઈને શાહરૂખ પણ શરમાઈ જશે

divyabhaskar.com | Jan 17, 2013, 16:34 PM IST

હાલમાં શાહરૂખ ખાન સફળતાની ટોચ પર છે અને તેના ચાહકો હવે તેને બોલીવૂડનો સૌથી મોટો સુપરસ્ટાર માને છે. શાહરૂખ પોતાની એક્ટિંગ સ્કીલની સાથેસાથે માર્કેટિંગ સ્કીલ માટે આખી દુનિયામાં ફેમસ છે.  હાલમાં શાહરૂખ પોતાની આગામી ફિલ્મ ‘ચેન્નાઇ એક્સપ્રેસ’ની શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે કોઈ સ્ટાર ગમે તેટલો મોટો કેમ ન હોય, પણ તેના જીવનમાં એવી કેટલીક ક્ષણો હોય છે જેને યાદ કરીને તેને શરમ આવતી હોય.

તો ચાલો ફેરવીએ કિંગ ખાનની મોસ્ટ embarrassing મોમેન્ટ્સ પર એક નજર...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most Embarrassing Pictures Of Superstar Shah Rukh Khan
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext