Home »Celebs »Photo Feature» LEAKED: Katie Price's Nude Honeymoon Pics Go Viral

મોડેલ કેટી પ્રાઇસના ન્યૂડ હનીમૂન પિક્ચર્સ મચાવી રહ્યા છે ઇન્ટરનેટ પર ધૂમ

divyabhaskar.com | Jan 24, 2013, 14:07 PM IST

મોડેલ કેટી પ્રાઇસ તેના સ્ટ્રિપર પતિ કિયરાન હાઇલર સાથે બહામા ખાતે હનીમૂન માણવા ગઈ હતી. તેના આ હનીમૂન વખતના લગભગ ન્યૂડ કહી શકાય એવા ફોટા લિક થઈ ગયા છે અને હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે. આ તસવીરોમાં કેટી અને તેનો પતિ રેતાળ બીચ પર સનબાથની મજા માણતા જોવા મળે છે.

Image Courtesy:

http://uktop99news.blogspot.in/2013/01/katie-price-honeymoon-pics.html

http://www.thesun.co.uk/sol/homepage/showbiz/4752268/katie-price-honeymoon-pics.html

http://thepricey.co.uk/

(Photo Feature Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Celebs Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: LEAKED: Katie Price's Nude Honeymoon Pics Go Viral
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended