Home »Celebs »Relationships» Interesting Love Story Of Rajdeep And Sagarika

ટોચના પત્રકારો રાજદીપ અને સાગરિકાની interesting લવસ્ટોરી

divyabhaskar.com | Feb 09, 2013, 15:14 PM IST

IBN18 Networkના એડિટર ઇન ચીફ રાજદીપ સરદેસાઈ અને CNN-IBNની ડેપ્યુટી એડિટર અને પ્રાઇમ ટાઇમ એન્કર સાગરિકા ઘોષનો ગણતરી ટોચના ભારતીય પત્રકારોમાં થાય છે. રાજદીપ અને સાગરિકાની મુલાકાત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સાથે અભ્યાસ કરતી વખતે થઈ હતી અને ચાર-પાંચ વર્ષની કોર્ટશીપ પછી તેમણે 1994માં લગ્ન કરી લીધા હતા. રાજદીપ અને સાગરિકાને ઇશાન નામનો દીકરો અને તારિણી નામની દીકરી છે. આજે રાજદીપે સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ટ્વિટર પર જાહેરાત કરી છે કે તેના દીકરો ઇશાન આજે 18 વર્ષનો થઈ ગયો છે અને હવે તેને લાગે છે કે તેની ઉંમર પણ સારી એવી વધી ગઈ છે.

રાજદીપ અને સાગરિકા વિશે વધારે જાણવા માટે ક્લિક કરો સ્લાઇડ શો...

(Relationships Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Celebs Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: interesting love story of rajdeep and sagarika
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended