Home »Celebs »Controversies» Deepika’S Padukone's Closeness With Ranveer Singh Pisses Off Anushka Sharma!

રણવીરને પ્રેમી બનાવવાને કારણે દીપિકા બની ગઈ અનુષ્કાની દુશ્મન

divyabhskar.com | Jan 07, 2013, 13:33 PM IST

હાલમાં રણવીર સિંહ અને દીપિકા પદુકોણ ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ‘રામ લીલા’માં કામ કરી રહ્યા છે. ચર્ચા છે કે આ ફિલ્મના સેટ પર કામ કરતાં-કરતાં રણવીર અને દીપિકા રિયલ લાઇફમાં એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. જોકે આ સમાચારથી રણવીરની એક્સ પ્રેમિકા અનુષ્કા શર્માએ હવે દીપિકા સાથે દુશ્મની કરી લીધી છે અને હાલમાં જાહેરમાં કટ્ટર હરીફ એવી દીપિકા પર બરાબર માછલા ધોયાં છે.

 

દીપિકા અને અનુષ્કા વચ્ચે થયેલી તડાફડી વિશે જાણવા માટે જુઓ સ્લાઇડ શો...

(Controversies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Celebs Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deepika’s Padukone's closeness with Ranveer Singh pisses off Anushka Sharma!
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended