Home »Brands »Brand Wagon» Top 10 Most Expensive Watches 2012

PICS: અંબાણીનો દસ વષૅનો પગાર પણ ઓછો પડશે આ ઘડીયાળ ખરીદવા

divyabhaskar.com | Jan 18, 2013, 07:45 AM IST

કહેવાય છે કે સમય અનમોલ હોય છે. એક વાર સમય જતો રહે તો તેને ખરીદી પણ શકાતો નથી. એ જ તો સમય છે. સમયના મહત્વને જાણીને જ ઘડીયાળની શોધ થઇ. જેથી દરેક કામ માટે લોકો સમય નક્કી કરી શકે. પહેલા ઘડીયાળ લટકાવાતી, બાદમાં ખિસ્સામાં રખાઇ, હાથ પર આવી, દિવાલ પર ગઇ અને આજે તો મોબાઇલમાં પણ હોય છે ઘડીયાળ.

1920માં પોકેટ અને રિસ્ટ વોચનો જમાનો શરુ થયો. ઘડીયાળ માત્ર સમય જ નથી બતાવતી પણ તમારો હાલ કેવો સમય ચાલે છે તેપણ ઘડીયાળનું મોડેલ કહીં આપે છે. એજ કારણ છે કે બજારમાં એક્થી એક ચડિયાતી ઘડીયાળો મળે છે.

આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ઘડીયળોથી ઓળખાણ કરાવીશું. કિંમત સાંભળી વિચારી પણ ના શકાય કે તેની પાછળ કેટલા મીંડાં આવે છે.

ચાલો ટૉપ 10 ઘડીયાળોની દુનિયામાં.

(Brand Wagon Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Most Expensive Watches 2012
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended