Home »Brands »Buzz» Most Expensice Cities In World

વિશ્વનું સૌથી મોંઘુ શહેર : જવાનું નહી પોસાય, તસવીરોમાં મજા માણો

divyabhaskar.com | Feb 08, 2013, 11:53 AM IST

જ્યાં એક તરફ દેશમાં મોંઘવારી પર આભ તુટી પડ્યો છે ત્યાં એક સર્વે અનુસાર દેશની રાજધાની દિલ્હી અને નાણાંકીય કેન્દ્ર મુંબઈની દુનિયાના સૌથી સસ્તા શહેરોમાં તેની ગણતરી થાય છે.

સ્વિસ બેંકિંગ કંપની યુબીએસ એ તાજેતરમાં જ એક સર્વે કર્યો છે જેમાં ઓસ્લોને દુનિયાનું સૌથી મોંઘુ શહેર બતાવવામાં આવ્યું છે. અમેરિકાનું ન્યૂ યોર્ક શહેર વિશ્વનું છઠ્ઠું સૌથી મોંઘુ શહેર છે. આ બાબતમાં દુબઈ 22, હોંગકોંગ 32, મોસ્કો 40 અને શંઘાઈ 49માં સ્થાન પર આવે છે.જ્યાં દિલ્હી અને મુંબઈને યાદીમાં સૌથી નીચે રાખવામાં આવ્યા છે.

નોર્વેનું પાટનગર ઓસ્લો પ્રવાસીઓ માટે સરસ જગ્યા છે પણ બહુ મોંઘી છે.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most Expensice Cities in World
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext