Home »Brands »Buzz» From Sabyasachi To Neeta Lulla, The Top 7 Indian Bridal Wear Designers

PHOTOS: બોલીવુડની સુંદર દુલ્હનો આ 7ને આભારી છે

divyabhaskar.com | Jan 07, 2013, 16:58 PM IST

ભારતીય લગ્નો પોતાની ભવ્યતા, સુંદરતા અને સમ્રુધ્ધિ માટે આખી દુનિયામાં જાણીતા છે. એક વાત ચોક્કસ છે કે લગ્નમાં ગમે તેટલી ચમક હોય પણ દુલહનની વાત નીકળે તો બધાની નજરો ત્યાં જ સ્થિર થઇ જાય છે. તે અલગ જ દેખાય છે. આજે આપણે એવા સાત લોકોને મળવા જઇ રહ્યા છીએ જે દેશની સૌથી નામાંકિત દુલહનોને તૈયાર કરે છે અને સજાવે છે.

ક્લિક કરો અને જાણો સાત સેલિબ્રિટીઓને જેઓ નિખારે છે બોલિવુડની દુલ્હનોને.   

(Buzz Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Brands Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: From Sabyasachi To Neeta Lulla, The Top 7 Indian Bridal Wear Designers
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended