Home »Brands »Events And Launches» EXCLUSIVE: King Khan Visits New Delhi To Launch Tag's Women Collection

EXCLUSIVE: આ શું કરી રહ્યો છે શાહરૂખખાન?

divyabhaskar.com | Feb 09, 2013, 10:28 AM IST

તસવીર જોઇને એમ લાગે છેને કે શાહરૂખખાન આખરે કરી શું રહ્યો છે? બોલીવુડનો બાદશાહ અનેક જાહેરાતોમાં આવે છે અને તે અનેક બ્રાંડનો બ્રાંડ એમ્બેસેડર છે. તે લકઝરી વોચ બનાવતી કંપની Tag Heuer ,નો પણ બ્રાંડ એમ્બેસેડર છે. કિંગ ખાન હમણાં દિલ્હીમાં હતો. પ્રસંગ હતો 'une nuit d’élégance’ (a night of elegance) નો. તેણે બ્રાન્ડના નવા વુમેન કલેકશન વોચને લોંચ કરી હતી.

આ પ્રસંગે અનેક અડચણો પાર કરી સફળ થયેલી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સનમન કરવામાં આવ્યું હતું તેમના નામ છે, - Saina Nehwal (Sports), Ritu Beri (Fashion), Pia Singh (Corporate), Sara Pilot (Charity). આ તમામને ખાસ વોચ આપવામાં આવી હતી.

આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કિંગખાને ઉપસ્થિત બધાને બહુ મનોરંજન પૂરૂ પાડ્યું હતું.

તસવીરોમાં માણો કિગખાનની ખાસ અદાઓને

 

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: EXCLUSIVE: King Khan Visits New Delhi To Launch Tag's Women Collection
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext